Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કમ્પ્યૂટરમાં વપરાતી આઇ.સી. ચીપ્સ શેની બનેલી હોય છે ?

સિલિકોનની
કાર્બનની
જિપ્સમની
મેગ્નેશિયમની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP