ટકાવારી (Percentage)
એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ?

3,67,200 રૂપિયા
3,59,280 રૂપિયા
3,52,800 રૂપિયા
3,53,800 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે ?

11⅕ ટકા
11⅑ ટકા
10 ટકા
10⅑ ટકા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
42 માં એક રકમના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે રકમના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે, તો તે રકમ કઈ હશે ?

82
70
80
72

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP