Gujarat Police Constable Practice MCQ Part - 4
કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ?

કુતુબમિનાર
મસ્જિદ
આપેલ પૈકી એક પણ નહીં
લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પૃથ્વીના ક્યા ખંડ પર કોઇ દેશની માલિકી નથી ?

યુરોપ
ઓસ્ટ્રેલિયા
આફ્રિકા
એન્ટાર્કટિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ?

ઈન્ડિયા એટલે કે ભારત
ભારત
ઈન્ડિયા અને ભારત
ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP