સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 12
પ્રકરણ 8
પ્રકરણ 17
પ્રકરણ 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ભોગ બનનાર મહિલાની સહમતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ન્યાયાધીશના હુકમ પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

દેવળના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે
મસ્જિદના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP