Gujarat Police Constable Practice MCQ Part - 3
અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ?

મીટર
પ્રકાશવર્ષ
સેન્ટીમીટર
કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

અશ્લીલ પ્રદર્શન કરવું
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
માહિતી ન આપવી
પુરાવો ગુમ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો-489(ડ)
ઇ.પી.કો-498(ક)
ઇ.પી.કો-489(ક)
ઇ.પી.કો-498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતના માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવામાં આવે છે ?

દેશના વડાપ્રધાન
દેશના રાષ્ટ્રપતિ
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય એવિડન્સ એકટ - 1872 માં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
આપેલ કોઇપણ પરીસ્થીતીમાં
અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP