Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે ? હેન્ડહેલ્ડ કમ્પ્યુટર મિનિ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર મિનિ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પરાવર્તિત ચિત્ર જોઇ શકાય એવું સાધન કયું ? એરીસ્કોપ ટેલિસ્કોપ એપિસ્કોપ સ્ટેથોસ્કોપ એરીસ્કોપ ટેલિસ્કોપ એપિસ્કોપ સ્ટેથોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમની ઇઝરાયેલ મુલાકાત દમિયાન ગુજરાતમાં કોને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ? ખ્રિસ્તીઓને ઈઝરાયલના નાગરીકોને આપેલ પૈકી એક પણ નહીં યહૂદીઓને ખ્રિસ્તીઓને ઈઝરાયલના નાગરીકોને આપેલ પૈકી એક પણ નહીં યહૂદીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ માનવ શરીરને અસર કરતાં ગુનાની કલમ જણાવો. 295 થી 298 299 થી 377 299 થી 376 299 થી 370 295 થી 298 299 થી 377 299 થી 376 299 થી 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ? નંદાદેવી કાંચનજંગા એવરેસ્ટ K2 અથવા ગોડવીન ઓસ્ટીન નંદાદેવી કાંચનજંગા એવરેસ્ટ K2 અથવા ગોડવીન ઓસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય કયાં આવેલ છે ? કચ્છ વડોદરા અમરેલી કપડવંજ કચ્છ વડોદરા અમરેલી કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP