Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

લોખંડી કેદ
સાદી કેદ
સખત કેદ
એકાંત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં મળતું રેડિયો એક્ટિવ તત્વ કયું છે ?

યુરેનિયમ
થોરિયમ
આપેલ બંને
ટિટેરિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ?

સુરત
દાહોદ
તાપી
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP