Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP