Gujarat Police Constable Practice MCQ Part - 4
લોથલ કયાં આવેલું છે ?

દેસલપુરમાં
કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે
હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ?

9600
2400
14400
1440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પાન કાર્ડની જોગવાઇ ફરજીયાત બનાવી છે ?

પચાસ હજાર
દોઢ લાખ
બે લાખ
એક લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP