Gujarat Police Constable Practice MCQ Part - 4 તથ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સંસદ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સંસદ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે ? ગેલ્વેનોમીટર સોનાર ઓડિયોમીટર સેક્સટૈન્ટ ગેલ્વેનોમીટર સોનાર ઓડિયોમીટર સેક્સટૈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારત દ્વારા નિર્મિત લાંબા અંતરની પ્રથમ કઈ તોપનું તાજેતરમાં પોખરણ ખાતેથી સફળ પરિક્ષણ કરવામાં આવ્યું ? મીગ-29 બલદેવ ધનુષ અગ્નિ મીગ-29 બલદેવ ધનુષ અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘જય જય ગરવી ગુજરાતના’ કવિ કોણ છે ? દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સૃષ્ટિક્રમ વિરૂધ્ધનો ગુનો IPC-1860 ની કઈ કલમનાં આધારે બને છે ? 377 277 477 511 377 277 477 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP