Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમની ઇઝરાયેલ મુલાકાત દમિયાન ગુજરાતમાં કોને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ? ઈઝરાયલના નાગરીકોને યહૂદીઓને ખ્રિસ્તીઓને આપેલ પૈકી એક પણ નહીં ઈઝરાયલના નાગરીકોને યહૂદીઓને ખ્રિસ્તીઓને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કિલોવોટ શેનો એકમ છે ? ઉર્જા પ્રવાહ અવરોધ વિદ્યુતનું દબાણ ઉર્જા પ્રવાહ અવરોધ વિદ્યુતનું દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ? 40 48 72 32 40 48 72 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડ - 1860માં કઇ કલમ સ્ત્રી વિરૂધ્ધના ગુનાને લગતી છે ? 214 32 509 352 214 32 509 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ? પ્રકાશનું વિવર્તન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે કયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? વીરતાપર્વ શૌર્યપર્વ પરાક્રમપર્વ કીર્તિપર્વ વીરતાપર્વ શૌર્યપર્વ પરાક્રમપર્વ કીર્તિપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP