Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 3 + x3 = 3 નો ઉકેલ ___ છે . 216 126 621 27 216 126 621 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 95 0(Zero) 115 112 95 0(Zero) 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 4 3 2 5 4 3 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? રતિલાલલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP