Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ નદી સાબરમતીની વૌઠા આગળની સપ્ત સંગમની નદી નથી ?

લીંબડી ભોગાવો
શેઢી
હાથમતી
ખારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના ખેડૂતોને સૌર ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે કઈ યોજના લોન્ચ કરી ?

સુર્યશકિત કિશાન યોજના
ઉત્થાન યોજના
કિશાન વિકાસ યોજના
આદિત્ય કિશાન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

માત્ર 1 સત્ય છે
1 અને 2 બંને સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 2 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP