Gujarat Police Constable Practice MCQ Part - 3 તાજેતરમાં ચર્ચામાં રહેલ 'સક્ષમ' શું છે ? ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય નૌસેનાનું જહાજ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય નૌસેનાનું જહાજ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ? જવાહરલાલ નહેરુ ડો.બી.આર. આંબેડકર ક.મા.મુનશી ગાંધીજી જવાહરલાલ નહેરુ ડો.બી.આર. આંબેડકર ક.મા.મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના ક્યા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? ભાવનગર ભૂજ જામનગર જૂનાગઢ ભાવનગર ભૂજ જામનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય કયાં આવેલ છે ? વડોદરા અમરેલી કચ્છ કપડવંજ વડોદરા અમરેલી કચ્છ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સૌપ્રથમ વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું ? 1890 1850 1896 1894 1890 1850 1896 1894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયુ છે ? ધોળાવીરા લાંઘણજ રંગપુર લોથલ ધોળાવીરા લાંઘણજ રંગપુર લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP