Gujarat Police Constable Practice MCQ Part - 3
ચિત્રકલા અને રાજા સાથે સંકળાયેલ જોડકા જોડો.
યાદી - 1
(1) કન્થ
(2) મધુબની
(3) પીથોરા
(4) વારલી
યાદી - 2
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) બંગાળ
(D) બિહાર

1-C, 2-A, 3-B, 4-D
1-C, 2-A, 3-D, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-C, 2-D, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ?

ગણતરી માટે
ગ્રાફ બનાવવા
વેબપેજ બનાવવા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ?

ભાવનગર નજીક
દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે
ખંભાતના અખાતમાં
કચ્છમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP