વિશ્વનો ઈતિહાસ (History of the world)
બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ?

શક્તિ પુરૂષ
લોખંડી પુરૂષ
યુગ પુરૂષ
મહાત્મા પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?

ઓક્ટોબર, 1990માં
ઓકટોબર, 2001માં
જાન્યુઆરી, 1995માં
ઓક્ટોબર, 1996માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP