ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 330 334 338 332 330 334 338 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? જાહેર સેવા આયોગ રાજ્યપાલ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ રાજ્યપાલ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP