કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

નેપાળ
દક્ષિણ આફ્રિકા
બાંગ્લાદેશ
માડાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટેગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીઝ (IHFMS) અપનાવી ?

આંધ્ર પ્રદેશ
છત્તીસગઢ
ઓડિશા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP