Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

પોરબંદર
ગીર-સોમનાથ
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

નોરાબેટ
ભડાબેટ
પીરમ બેટ
અલિયા બેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ?

462
આપેલ બંને
461
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP