Gujarat Police Constable Practice MCQ Part - 4
સમલંબ  ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો  ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય.

35
25
14
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

પાયરેનોમીટર
મેનોમીટર
ક્રોનોમીટર
એનીમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP