Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.
બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.
ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કઇ બાબત અંગે બદનક્ષીનો ગુનો બનતો નથી ?

શુધ્ધ બુધ્ધિથી ઠપકો આપવાથી
લોક કલ્યાણ અર્થે જરૂરી આક્ષેપ કરવાથી
આપેલ તમામ
શુધ્ધ બુધ્ધિથી ચેતવણી આપવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે..

મધર બોર્ડ
આપેલ પૈકી એક પણ નહીં
સર્કિટ
ચિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ક.મા.મુનશી
રા.વિ.પાઠક
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP