Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 માસ
2 વર્ષ 11 માસ 28 દિવસ
2 વર્ષ 18 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 18 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ?

ગુજરાત
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP