Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ?

એક પણ નહીં
ખાનગી
જાહેર
જાહેર અને ખાનગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે ?

લોકસભા
રાજ્યસભા
વિધાન પરિષદ
વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ?

ડો. કૃષ્ણકાંત દેસાઈ
બોજેન્દ્રનાથ સીલ
ડૉ. રઈસ
અબ્રાહમ મેસ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP