Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

સ્વબચાવમાં પણ ખૂન થઇ શકે.
કંપની વ્યકિત છે.
લીવ ઇન રીલેશનશીપ ગુનો છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

અરવલ્લી
મહેસાણા
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP