Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.
ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.
જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પરિણીત સ્ત્રી સાથે ક્રૂરતા આચરવા માટેના ગુનાના સંંબંધમાં, તેણીના પતિ કે સાસરિયાનો...

આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય
આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ
આપેલ તમામ
આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP