Gujarat Police Constable Practice MCQ Part - 4
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ

ફક્ત માતા-પિતા માટે થઈ શકે.
ફક્ત પત્ની માટે થઈ શકે.
તમામ માટે થઈ શકે
ફક્ત સંતાનો માટે થઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ?

રાજ્ય સેવકને ફરજમાં અડચણ
બળાત્કાર અટકાવવા
લૂંટ અટકાવવા
કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP