Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે.

સીપીયુ
ચિપ
મધરબોર્ડ
કંટ્રોલ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
રમણભાઇ નિલકંઠ
બાલાશંકર કંથારીયા
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ?

શુક્રવાર
બુધવાર
ગુરૂવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP