Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ?

રાજ્ય સેવકને ફરજમાં અડચણ
બળાત્કાર અટકાવવા
કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો
લૂંટ અટકાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP