Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

આપેલ તમામ
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ?

અસ્થિર મગજની વ્યકિત
બાળ ગુનેગાર
બાળ અદાલત
માનસિક વિકૃતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ?

ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ
કૃષિ - ઉત્પાદનમાં વધારો
મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાઈટ
બિટ
પિક્સેલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈ ટેપરેકોર્ડમાં ટેપ કરેલ વાતને પુરાવા તરીકે માન્ય કરવા કયું તથ્ય જરૂરી છે ?

ટેપ શુદ્ધ હોવી જોઈએ
વાતાર્લાપ વિવાદીત વિષય સાથે સુસંગત હોવો જોઈએ
આપેલ તમામ
બોલનાર વ્યક્તિની ઓળખ થતી હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ?

પ્રકરણ-6
પ્રકરણ-7
પ્રકરણ-8
પ્રકરણ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP