Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
ચંદેલ વંશ
પલ્લવ વંશ
ચોલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 120 (બી) હેઠળ કયા અપરાધ માટેની કાર્યવાહીને લગતી જોગવાઇ છે ?

ખૂન
દુષ્પ્રેરણ
ગુનાહિત કાવતરું
અકસ્માત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ નદી સાબરમતીની વૌઠા આગળની સપ્ત સંગમની નદી નથી ?

શેઢી
લીંબડી ભોગાવો
હાથમતી
ખારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP