Gujarat Police Constable Practice MCQ Part - 4
હિંદુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

દ્વારાકા
બદ્રીનાથ
રામેશ્વરમ્
હરિદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

પૂર્વ અને દક્ષિણની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
ઉત્તર અને પૂર્વની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP