Gujarat Police Constable Practice MCQ Part - 4 ભૂરી ક્રાંતિ સેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે ? મત્સ્ય દૂધ ખેતી રસાયણ મત્સ્ય દૂધ ખેતી રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ? અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા હીમોફીલિયા રંગ અંધત્વ અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા હીમોફીલિયા રંગ અંધત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 74 86 77 81 74 86 77 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ગાંધીજીને બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ? ખેડા બારડોલી ધરાસણા ચંપારણ ખેડા બારડોલી ધરાસણા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ? 9600 1440 14400 2400 9600 1440 14400 2400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે ? જવ મકાઈ શેરડી ઘઉં જવ મકાઈ શેરડી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP