Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ?

ભૂજ થી દ્વારકા
વલસાડ થી ભૂજ
સાપુતારા થી દ્વારકા
કંડલા થી સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના ચાર જિલ્લા કે જે અન્ય સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે તે બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ
રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા
બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ
ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ?

મોડાસા - પર્ણશા
ખંભાત - સ્તંભતીર્થ
તારંગા - તારણદુર્ગ
ખેડા - ખેટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખેલ મહાકુંભનું વાક્ય શું છે ?

રમશે ગુજરાત જીતશે ગુજરાત
રમશે ભારત જીતશે ભારત
ખેલસે ભારત જીતશે ભારત
ખેલશે ગુજરાત જીતશે ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઇ વ્યકિતની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

340
348
343
347

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP