Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 6 4 5 8 6 4 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહિ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મનો પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મનો પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી ઉર્દૂ અંગ્રેજી હિન્દી અરબી-ફારસી ઉર્દૂ અંગ્રેજી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી સફેદ - લાલ - લીલો કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી સફેદ - લાલ - લીલો કેસરી - સફેદ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP