Gujarat Police Constable Practice MCQ Part - 2 32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 64 મીટર 64 ચોરસ મીટર 256 ચોરસ મીટર 256 મીટર 64 મીટર 64 ચોરસ મીટર 256 ચોરસ મીટર 256 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે ? ગિરનાર સાતપુડા આરાસુર સહ્યાદ્રી ગિરનાર સાતપુડા આરાસુર સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રમતવીરો માટે તાત્કાલિક શક્તિનો સ્ત્રોત ક્યો છે ? લીંબુ દૂધ ખાંડ ગ્લુકોઝ લીંબુ દૂધ ખાંડ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. (P) કિશનસિંહ ચાવડા (Q)જયશંકર સુંદરી (R)ચુનિલાલ મડિયા (S) કાકા કાલેલકર (1) અમાસના તારા (2) થોડા આંસુ થોડા ફૂલ (3) હિમાલયનો પ્રવાસ (4) લીલુડી ધરતી P - 3, Q - 4, R - 1, S - 2 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 1, Q - 2, R - 4, S - 3 P - 3, Q - 4, R - 1, S - 2 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 1, Q - 2, R - 4, S - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ? તમાકુ એરંડો વરિયાળી ઈસબગુલ તમાકુ એરંડો વરિયાળી ઈસબગુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહાગુજરાત જનતા પરિષદની રચના કયારે થઈ હતી ? 1947 1956 1958 1951 1947 1956 1958 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP