શ્રેણી
આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો.
5, 8, 11, 14, ......., 320

105 મુ
104 મુ
64 મુ
106 મુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ..... તે કયા પ્રકારની શ્રેણી છે ?

ફિબોનાકી
સમાંતર
વિષમ
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP