સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?

સીસ્મોગ્રાફ
ડાયાલિસિસ
લેપ્રોસ્કોપી
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?

રક્તકણો
ત્રાકકણો
આપેલ પૈકી એક પણ નહીં
શ્વેતકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ?

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર
ત્રણેમાંથી એકેય નહિ
સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP