Gujarat Police Constable Practice MCQ Part - 4
એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળી ને તે કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A ને એકલા ને તે કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?

36
72
30
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP