Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? કોપર લેડ સિલ્વર એલ્યુમિનિયમ કોપર લેડ સિલ્વર એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઇ વ્યકિતની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 340 348 347 343 340 348 347 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે ? 23 25 20 22 23 25 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ દંડની કે કેદની શિક્ષાને પાત્ર વ્યકિત દંડ ન ભરે તો કેદમાં કેટલો વધારો થાય ? નક્કી કરેલી મુદતના 1/3 નક્કી કરેલી મુદતના 1/2 આપેલ તમામ ખોટા નક્કી કરેલી મુદતના 1/4 નક્કી કરેલી મુદતના 1/3 નક્કી કરેલી મુદતના 1/2 આપેલ તમામ ખોટા નક્કી કરેલી મુદતના 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ મધરબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP