Gujarat Police Constable Practice MCQ Part - 4
પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ?

કર્ણાટક-આંધ્રપ્રદેશ
કેરળ–તમિલનાડુ
આંધ્રપ્રદેશ-તેલંગણા
કેરળ-કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો.કલમ- 376ના (ખંડ) (2)માં જણાવેલ જુદા જુદા (એ થી એન) કલોઝ માટેની કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ?

10 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની સતત કેદની શિક્ષા તથા દંડ
9 વર્ષ સુધીની સખત કેદ
મૃત્યુ દંડની શિક્ષા
10 વર્ષ સુધીની સખત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામું કોણ ફરમાવે છે ?

સરકાર તરફે સરકારી વકીલ
ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત
તપાસનીસ અધિકારી
ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP