Gujarat Police Constable Practice MCQ Part - 4
‘કોપી રાઈટ’ નો વિષય ક્યા મંત્રાલયને આધિન છે ?

ગૃહ મંત્રાલય
સૂચના અને પ્રસારણ મંત્રાલય
માનવ સંશાધન વિકાસ મંત્રાલય
વિધિ અને ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ?

જાહેર અને ખાનગી
જાહેર
એક પણ નહીં
ખાનગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ?

મળેલા જીવ
ધમ્મર વલોણું
માનવીની ભવાઈ
વળામણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP