Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે
ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે
જાહેર જનતાનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી
ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે
મકાન સ્થાવર મિલકત ગણાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ની કલમ -97માં શું દર્શાવેલું છે ?

ખાનગી અને જાહેર મિલકતો
મિલકતોનો સ્વબચાવનો અધિકાર
શુધ્ધ બુધ્ધિથી કરેલ કૃત્ય
ગુનાહિત પ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મિલ્કતના
શરીરના
મિલ્કત અને શરીરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP