Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી ? અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કલાકના 60 કિ.મી. ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી. ની હોય તો કેટલો સમય લાગે ? 2 મિનિટ 1.5 મિનિટ 1.8 મિનિટ 1 મિનિટ 2 મિનિટ 1.5 મિનિટ 1.8 મિનિટ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 હુલ્લડનો ગુનો કઇ રીતે બને છે ? લૂટથી ગેરકાયદેસર મંડળીથી મારામારીથી ધાડથી લૂટથી ગેરકાયદેસર મંડળીથી મારામારીથી ધાડથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. ધાતુ (A) સોનુ (B) કોલસો (C) તાંબુ (D) લોખંડ વિસ્તાર (1) ખેત્રી (2) કોલર (3) કુટ્ટેમુખ (4) જરિયા A-2, B-4, C-1, D-3 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-2, B-4, C-1, D-3 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ? દીવાના માણસનું કૃત્ય આપેલ તમામ બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું દીવાના માણસનું કૃત્ય આપેલ તમામ બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? નારંગી પીળો સફેદ કાળો નારંગી પીળો સફેદ કાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP