Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામું કોણ ફરમાવે છે ?

ન્યાયાધીશ
તપાસનીસ અધિકારી
સરકાર તરફે સરકારી વકીલ
ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

બ.ક.ઠાકોર
રમણભાઇ નિલકંઠ
રમેશ પારેખ
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે ?

વજન ઘટે
વજન વધે
વજન શૂન્ય થશે
વજન યથાવત રહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP