Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે ? સેક્સટૈન્ટ ઓડિયોમીટર સોનાર ગેલ્વેનોમીટર સેક્સટૈન્ટ ઓડિયોમીટર સોનાર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એબીડી વિલિયર્સે નિવૃત્તિ જાહેર કરી. આ ખેલાડી ક્યા દેશ સાથે સંકળાયેલ છે ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારો એટલે ? ઇન્ડિયન પેનલ કોસ્ટ ઇન્ડિયન પેનલ કોડ ઇન્ડિયન પીનલ કોસ્ટ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પેનલ કોસ્ટ ઇન્ડિયન પેનલ કોડ ઇન્ડિયન પીનલ કોસ્ટ ઇન્ડિયન પીનલ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ધાડ ચોરી લૂંટ ભય ધાડ ચોરી લૂંટ ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ? કેરળ-કર્ણાટક કર્ણાટક-આંધ્રપ્રદેશ કેરળ–તમિલનાડુ આંધ્રપ્રદેશ-તેલંગણા કેરળ-કર્ણાટક કર્ણાટક-આંધ્રપ્રદેશ કેરળ–તમિલનાડુ આંધ્રપ્રદેશ-તેલંગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? એનીમોમીટર મેનોમીટર ક્રોનોમીટર પાયરેનોમીટર એનીમોમીટર મેનોમીટર ક્રોનોમીટર પાયરેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP