Gujarat Police Constable Practice MCQ Part - 4
મનુષ્યવધ માટે નીચેનામાંથી કયું વાકય ખોટું છે ?

આ ગુનો બીનસમાધાન પાત્ર છે
આપેલ તમામ
મૃત્યુ કરવાના ઇરાદાથી
આ ગુનો બીનજામીન પાત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
દરેકને લાગુ પડે છે
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ?