સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે ? હંસા વિરાટ મંત્રા કલવરી હંસા વિરાટ મંત્રા કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 2/5 ભાગ 1/4 ભાગ 2/3 ભાગ 1/2 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ 2/3 ભાગ 1/2 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? ડૉ.કૂક રોબર્ટ કોચ જ્યોર્જ ફેડરિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ડૉ.કૂક રોબર્ટ કોચ જ્યોર્જ ફેડરિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ? રડાર વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ રડાર વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? ત્રણેય કામ માટે અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ખેતર ખેડવા ત્રણેય કામ માટે અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ખેતર ખેડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 12 106 72 76 12 106 72 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP