સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1972 1975 1982 1979 1972 1975 1982 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? FeO Fe3O4 Fe2O2 Fe2O3 FeO Fe3O4 Fe2O2 Fe2O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? સીલ્વર નાઈટ્રેટ સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સીલ્વર નાઈટ્રેટ સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન હિલિયમ હાઈડ્રાઈડ હિલિયમ ઓક્સિજન હાઈડ્રોજન હિલિયમ હાઈડ્રાઈડ હિલિયમ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? આલ્ડોસ્ટેરિન ઈન્સ્યુલીન થાઈરોક્સિન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન ઈન્સ્યુલીન થાઈરોક્સિન એસ્ટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP