Gujarat Police Constable Practice MCQ Part - 4
રાજ્યના આયોજનપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

ધારાસભ્ય
સંસદ સભ્ય
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

304-અ
304-બ
304
306

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP