Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

વિભાજન
વક્રીભવન
શોષણ
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો.

નિપાત
સર્વનામ
વિશેષણ
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP